બી.એસ.સી. સેમ 3 રેગ્યુલર વિધાર્થીઓ માટે

આથી બી.એસ.સી.સેમ3ના રેગ્યુલર વિધાર્થીઓ ને જાણ કરવા મા આવે છે કે તા.26/7/2021 સોમવારેથી ભૈતિક શાસ્ત્રના પ્રેક્ટિકલ શરુ થવાની હોય વિધાર્થીઓને પ્રેક્ટીકલ બુક, જનરલ,નું સાહિત્ય પેટે રૂપિયા 90=00સાથે લેતા આવવું

સોમવારે બેચ 1 નંબર 301થી 335

મંગળવારે બેચ ર નંબર 336 થી 354

By HNSBPhysics